વર્લ્ડ ઇનબૉક્સ વકેડેમી ભાવનગર દ્વારા તા.15/12/2024ના રોજ સરકારી પરીક્ષા ઢબે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન કરેલું હતું, જેમાં સંસ્થાના 700 જેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર આયોજન વિધાર્થીઓ પોતે સ્વમૂલ્યાંકન કરી શકે અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે કરેલું હતું, જેમાં વિધાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા. વર્લ્ડ ઇનબૉક્સ ભાવનગરના તમામ સ્ટાફની ખુબ સારી કામગીરી અંતર્ગત સમગ્ર આયોજન સફળતાથી પૂર્ણ થઈ શક્યું...
group-telegram.com/wibbvn/18343
Create:
Last Update:

BY WORLD INBOX ACADEMY BHAVNAGAR

Share with your friend now:
group-telegram.com/wibbvn/18343